Photos: પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કની એક પરેડમાં પહેર્યો લાખો રૂપિયાનો ડ્રેસ, વ્હાઇટ થાઇ-સ્લિટ સ્કર્ટ-ટૉપની કિંમત જાણીને તમે પણ દંગ રહી જશો..........
Photos: પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કની એક પરેડમાં પહેર્યો લાખો રૂપિયાનો ડ્રેસ, વ્હાઇટ થાઇ-સ્લિટ સ્કર્ટ-ટૉપની કિંમત જાણીને તમે પણ દંગ રહી જશો..........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપડાએ પ્રાઇડ પરેડમાં સામેલ થવા માટે સફેદ રંગની થાઇ-હાઇ સ્લિટ સ્કર્ટ પહેરી હતી. તે મૉક નેક અને ફૂલ સ્લીવ ટૉપ હતો.
આ ડ્રેસની સાથે પ્રિયંકા ચોપડાએ પીવીસી હીલ્સ પહેરેલી હતી, આ ડ્રેસ આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ એરૉનની છે.
પ્રિયંકા ચોપડાના આ ટૉપની કિંમત 195 પાઉન્ડ એટલે કે 17 હજાર 256 રૂપિયા છે, જ્યારે તેના સ્કર્ટની કિંમત 229 પાઉન્ડ એટલે કે 20 હજાર 263 રૂપિયા છે.
પ્રિયંકા ચોપડાએ કંઇક 37 હજાર રૂપિયાથી વધુના આઉટફિટ પ્રાઇડ પરેડ માટે પહેર્યા હતા.
પ્રિયંકા ચોપડાએ સામાન્ય મેકઅપ કર્યો હતો, તેને મેસી લૂસ બન કર્યો હતો. તેને સોનાનો બ્રેસલેટ અને હીરાની વીંટીઓ પણ પહેરેલી હતી.