Pawan Singhની એક્ટ્રેસ સુંદરતા મામલે હોલિવૂડની એક્ટ્રેસને પણ આપે છે ટક્કર
પ્રિયંકા ખેરા
1/10
ભોજપુરી એક્ટ્રેસ પ્રિયંકા ખેરાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/10
હાલમાં પ્રિયંકા ખેરા ભોજપુરી સ્ટાર પવન સિંહ સાથે તેના નવા ગીતના કારણે ચર્ચામાં છે.
3/10
એક્ટ્રેસ પોતાની સુંદરના કારણે ચર્ચામાં રહે છે.
4/10
પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
5/10
પ્રિયંકા ખેરાએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા હતા.
6/10
પ્રિયંકા એક મોડલ, લિપ સિંક આર્ટિસ્ટ અને ડાન્સર છે.
7/10
પ્રિયંકા ટીવી ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ જોડાયેલી છે.
8/10
એક્ટ્રેસનો મ્યૂઝિક વીડિયો Yaad Aati Nahinને ખૂબ પસંદ કરાઇ રહ્યો છે.
9/10
વીડિયોમાં તે Lollypop Lagelu ફેમ પવન સિંહ સાથે જોવા મળી રહી છે.
10/10
All Photo Credit: Instagram
Published at : 24 Apr 2022 12:09 PM (IST)