ક્રોપ ટોપમાં પંજાબી એક્ટ્રેસ Sonam Bajwaએ આપ્યા ગ્લેમરસ પોઝ
ફરી એકવાર પંજાબી અભિનેત્રી સોનમ બાજવા ગ્લેમરસ અવતારમાં જોવા મળી છે. એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનમ બાજવા પંજાબી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં સોનમ પોતાની આગામી ફિલ્મોના પ્રમોશનમાં વ્યસ્ત છે.
સોનમ બાજવાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
તસવીરોમાં તે પિંક ફ્લોરલ ક્રોપ ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીનો આ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.તસવીરોમાં સોનમ ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે. સોનમની તસવીરો પર થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ આવી ગઈ છે.
તસવીરોમાં સોનમ ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે. સોનમની તસવીરો પર થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ આવી ગઈ છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.