Pushpa 2: રીલિઝ અગાઉ જ અલ્લૂ અર્જુનની ફિલ્મએ કરી 900 કરોડ રૂપિયાની કમાણી

Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી કે લોકો તેના ફેન બની ગયા અને ત્યારથી તેના બીજા પાર્ટની રાહ જોવામાં આવી હતી.

Continues below advertisement
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી કે લોકો તેના ફેન બની ગયા અને ત્યારથી તેના બીજા પાર્ટની રાહ જોવામાં આવી હતી.

અલ્લુ અર્જુન

Continues below advertisement
1/5
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી કે લોકો તેના ફેન બની ગયા અને ત્યારથી તેના બીજા પાર્ટની રાહ જોવામાં આવી હતી. ‘પુષ્પા 2’ ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે અને આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ‘પુષ્પા 2’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ‘પુષ્પા 2’ એ રિલીઝ પહેલા જ કરોડોનો બિઝનેસ કરી લીધો છે.

2/5
‘પુષ્પા’નો પ્રથમ પાર્ટ વર્ષ 2021માં આવ્યો હતો. જ્યારથી ફિલ્મના બીજા પાર્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ચાહકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મે રિલીઝ પહેલા ડિજિટલ રાઈટ્સથી કરોડોનો બિઝનેસ કર્યો છે.
3/5
રિપોર્ટ્સનું માનીએ તો ‘પુષ્પા 2’ એ રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે OTT રાઇટ્સ અને સેટેલાઇટ રાઇટ્સમાંથી 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જોકે, મેકર્સે હજુ સુધી ફિલ્મના ડિજિટલ રાઈટ્સ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ ખૂબ જ મજબૂત બિઝનેસ કરશે. જો કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ 650 કરોડ રૂપિયામાં વેચાયા છે.
4/5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, OTT પ્લેટફોર્મ Netflixએ પુષ્પા 2ના રાઇટ્સ ખરીદ્યા છે. નેટફ્લિક્સે 270 કરોડ રૂપિયામાં તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી અને મલયાલમમાં ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે. પુષ્પા 2 ના રાઇટ્સ સૌથી વધુ રકમમાં વેચવામાં આવ્યા છે. પુષ્પાના OTT રાઇટ્સ પ્રાઇમ વિડિયોએ 50 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
5/5
નોંધનીય છે કે ‘પુષ્પા 2’ પહેલા 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે તેમાં ફેરફાર કરીને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. (All Photo Credit: Instagram )
Continues below advertisement
Sponsored Links by Taboola