Rashmika Mandanna Spotted: વેનિટી વેેેન બહાર પાપારાઝીના કેમેરામાં કેદ થઇ રશ્મિકા મંદાન્ના

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્ના પાપારાઝીના કેમેરામાં કેદ થઇ હતી. રશ્મિકાને સાઉથ અને બોલિવૂડની ફેશનેબલ ક્વીન કહેવામાં આવે તો ખોટું નહીં હોય.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્ના પાપારાઝીના કેમેરામાં કેદ થઇ હતી. રશ્મિકાને સાઉથ અને બોલિવૂડની ફેશનેબલ ક્વીન કહેવામાં આવે તો ખોટું નહીં હોય.
2/7
વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કેમેરા સામે પોઝ આપતી વખતે રશ્મિકા પોતાનું હૂકસ્ટેપ કરવાનું ભૂલતી નથી.
3/7
અભિનેત્રીના લુક વિશે વાત કરીએ તો રશ્મિકાએ બ્લેક ક્રોપ ટોપ સાથે સફેદ કાર્ગો ટ્રાઉઝર અને સફેદ સ્નીકર્સ પહેર્યા છે.
4/7
અભિનેત્રી ખુલ્લા વાળમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે
5/7
આ દિવસોમાં રશ્મિકા સાઉથ કરતાં બોલિવૂડમાં વધુ જોવા મળે છે. પુષ્પાની જોરદાર સફળતા બાદ રશ્મિકાને બોલિવૂડ ફિલ્મોની મોટી ઓફર મળવા લાગી છે.
6/7
આગામી દિવસોમાં રણબીર કપૂરની એનિમલ અને પુષ્પા 2માં રશ્મિકાને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola