Pics: ખુલ્લા વાળમાં Nusrat Jahanએ આપ્યા કાતિલ પૉઝ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો ફિદા
Nusrat Jahan Pics: બંગાળી સિનેમાની સૌથી ચર્ચિત એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) હંમેશા પોતાના પૉસ્ટને લઇને ચર્ચામાં રહે છે, હવે તેને પોતાની ફરી એકવાર ગ્લેમરસ તસવીરોથી ફેન્સના હોશ ઉડાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનુસરત જહાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઇટ ટૉપની સાથે ખુલ્લા વાળમાં દેખાઇ રહી છે. તસવીરોએ સોશ્યલ મીડિયાનો પારો ચઢાવી દીધો છે.
રાજનીતિથી લઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં નુસરત જહાંની એક અલગ જ ઓળખ છે. તે એક બાળકની માં પણ છે, પરંતુ તેની ફિટનેસને જોઇને બધા દંગ રહી જાય છે.
'શોત્રુ' ફિલ્મથી પોતાના અભિનયન કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ નુસરત જહાં મોટાભાગની બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે.
નુસરત જહાંની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે, એક્ટ્રેસ પણ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટ શેર કરીને ચર્ચામાં રહે છે.
નુસરત જહાંના ફેન્સ તેના સોશ્યલ મીડિયા પૉસ્ટનો પણ ખુબ ઇન્તજાર કરે છે, તેની દરેક તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થાય છે.
આ તસવીરમાં નુસરત જહાં (Nusrat Jahan)ના કિલર પૉઝ પરથી ફેન્સની નજર નથી હટતી.