બ્લેક ડ્રેસમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે રિયા ચક્રવર્તી, જુઓ Photos
Rhea Chakraborty : બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની તસવીરો દરરોજ વાયરલ થતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિયા તાજેતરમાં જ ફેશન વીકમાં શોસ્ટોપર બની હતી. તેણે બ્લેક આઉટફિટમાં તસવીરો શેર કરી છે.
રિયાની આ નવી સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. ફોટામાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટો શેર કરતા રિયાએ લખ્યું- નવી શરૂઆત માટે…
રિયા ચક્રવર્તીની પોસ્ટ પર તેના ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું- રાજકુમારી. બીજી તરફ અન્ય એક ફેને લખ્યું- રિયા, તું ખૂબ જ સુંદર લાગી રહી છે.
રિયાને આ લુકમાં જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું - રિયા તારા માટે ખૂબ જ ખુશ. ખૂબ જ સુંદર દેખાઈ રહી છો.
રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે, જે પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે.
ઈન્ડસ્ટ્રીમાં વાપસી સાથે રિયા તેની ફિટનેસ પર ઘણું કામ કરી રહી છે. તે તેના વર્કઆઉટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે