સામંથા રુથ પ્રભુના આ 8 પાર્ટી આઉટફિટ્સ દરેકનું ધ્યાન ખેંચશે, ઉનાળામાં પણ સ્ટાઈલને ફિક્કી નઈ પડવા દે..
સામંથા રુથ પ્રભુએ ઓફ વ્હાઈટ સાડી પહેરી છે. એક્ટ્રેસના બ્લાઉઝમાં એજ કલરના શેડમાં ડિઝાઈન છે. પરંતુ ફક્ત કિનારીઓ પર વર્ક છે. સામંથાનો આ લુક ઉનાળામાં પાર્ટી માટે પરફેક્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળાની ગરમીમાં લોકો ભડકાવાળા કલર કરતાં લાઈટ કલર પહેરવા પસંદ કરે છે. સામંથાએ આ ફોટોમાં ફ્રોક સ્ટાઈલ શોર્ટ કુર્તો અને લાલ કલરનો પેન્ટ પહેર્યો છે જે કૂલ લાગી રહ્યો છે.
સામંથાનો આ વ્હાઈટ આઉટફિટ કોર્પોરેટ પાર્ટિઝથી લઈને નાના-મોટા ફંક્શન માટે કૂલ છે. ગરમીમાં આ કપડાં પહેરવાં સ્ટાઈલીશ લાગે છે.
સામંથાનો આ સિલ્ક સ્ટાઈલનો સૂટ જેકેટ સાથે પાર્ટી માટે પરફેક્ટ આઉટફિટ હોઈ શકે છે.
કોઈ ગ્રાન્ડ પાર્ટીમાં હાઈ સ્લિટ સીક્વન ગાઉનને પહેરી આપ સામંતાની જેમ ગ્લેમરસ અંદાજ મેળવી શકો છો.
સામંથાએ આ ફોટોમાં ઘણી સાદી પણ સ્ટાઈલીશ સાડી પહેરી છે. સામંથાએ લાઈટ જ્લેલરી સાથે પોતાનો પાર્ટ લૂક બનાવ્યો છે.
સામંથા આ ફોટોમાં પ્રિંટેડ ડ્રેસમાં કેમેરા માટે પોઝ આપતી દેખાઈ રહી છે. ગરમીમાં આ પરફેક્ટ ડ્રેસને પહેરીને તમે પણ સ્ટાઈલીશ દેખાઈ શકો છો.
સામંથાએ પેસ્ટલ કલરવાળો અનારકલી સ્ટાઈલ સૂટ પહેર્યો છે. આ લૂક ગરમીઓમાં થતા ફંક્શન માટે પરફેક્ટ પસંદ છે.