સારા અલી ખાને દરિયા કિનારેથી પોતાની બોલ્ડ તસવીરો શેર કરી, જુઓ Photos
Sara_Ali_Khan_1_
1/6
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. સારાની ગ્લેમર સ્ટાઈલને કારણે લાખો લોકો તેને ફોલો કરે છે.
2/6
સારા દર વખતે પોતાની બોલ્ડ સ્ટાઈલથી, પોતાની ક્યૂટ સ્માઈલથી બધાને દિવાના બનાવે છે. આ વખતે પણ સારાએ કંઈક આવું જ કર્યું છે. તેણે દરિયા કિનારે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.
3/6
આ વખતે સારાએ મલ્ટીકલર બિકીનીમાં દરિયા કિનારે તસવીરો શેર કરી છે. ફોટામાં સારા ક્યારેક હસતી તો ક્યારેક બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
4/6
ફોટા શેર કરતા સારાએ લખ્યું – સૂર્ય, સમુદ્ર અને રેતી. સારાની આ તસવીરોને થોડા જ સમયમાં લાખો લોકોએ પસંદ કરી છે.
5/6
સારાના બિકીની ફોટા પરથી ફેન્સની નજર હટતી નથી. તેઓ ઘણી કોમેન્ટ્સ કરી રહ્યાં છે. સારાના ફોટા પર ચાહકોએ ઘણી બધી ફાયર ઇમોજી શેર કરી છે.
6/6
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે વિક્રાંત મેસ્સી સાથે જોવા મળશે. (બધી તસવીર-સોશિયલ મીડિયા)
Published at : 02 Apr 2022 10:26 PM (IST)