કર્લી હેર, મસ્તાની ચાલ, રુબીના દિલૈકની નવી સ્ટાઈલથી ઈંટરનેટ પર મચી બબાલ
ટીવીની સૌથી ફેવરીટ વહુઓની લીસ્ટમાં રુબીના દિલૈકનું નામ આવે છે. ફક્ત નાના પડદા પર જ નહી પણ સોશિયલ મીડિયા પર પણ રુબીના દિલૈકની ધૂમ જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાતનો પુરાવો છે રુબીનાના આ નવા ફોટો, જેમાં એક્ટ્રેસ કર્લી વાળમાં સ્ટાઈલીશ પોઝ આપતી દેખાય છે.
રુબીનાએ પોતાના ગ્લૈમરસ ફોટો શેર કરતાં પોતના શાનદાર અંદાજ ફેન્સ સામે રજુ કર્યો.
કર્લી વાળ સાથે માસુમ ચહેરા પર ચશ્માં લગાવીને લેવેંડર કપડાંમાં સુંદર લાગી રહી છે રુબીના
રુબીનાની આ સ્ટાઈલ કોલેજ જતી છોકરીઓ કોપી કરી શકે છે. રુબીના પોતાની ફેશન સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે.
આ ફોટો શેર કરતાં રુબિનાએ લખ્યું કે, ગ્રેટિટ્યુટ ઈઝ ધ બેસ્ટ એટીટ્યુડ.. એન્ડ યુ કેન ઓનલી ડિસાઈડ ઈટ્સ મેગ્નીટ્યુડ...
રુબીના દિલૈકની આ તસવીરો જોઈને લોકોને એક જ ગીત યાદ આવે છે અને એ છે - ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી...