Sara Tendulkar Photo: પેસ્ટલ પિંક સ્ટ્રેપલેસ ડ્રેસમાં પ્રિન્સેસ લાગી સારા તેંડુલકર
Sara Tendulkar Photo: સારા તેંડુલકર આ તસ્વીરોમાં એક પરી જેવી દેખાઈ રહી છે કારણ કે સચિનની લાડલી એક કોસ્મેટિક બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારા પીચ ઑફ-શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગે છે અને ચાહકો તેની અદભુત સુંદરતાના દીવાના થઈ રહ્યા છે.
પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં સારા ઓફ શોલ્ડ ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ લોકોએ ઘણી કોમેન્ટ કરી.
સારા તેંડુલકરની આ તસવીરો જોયા બાદ લોકો ક્રિકેટર શુભમન ગિલ વિશે ઘણી કોમેન્ટ કરવા લાગ્યા છે. સારા તેંડુલકર શુભમન ગિલને ડેટ કરી રહી હોવાની અફવાઓ ઘણીવાર સામે આવી છે.
ક્રિકેટર સચિન તેંડુલકરની લાડલીની આ તસવીરોએ ચાહકોનું દીલ જીતી લીધુ છે. સારા તેંડુલકરની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.