વરસાદને કારણે Nora Fatehi માટે સાડી બની આફત, સંભાળવી થઈ મુશ્કેલ, જુઓ PHOTOS
નોરા ફતેહી
1/7
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની ગુલાબી સાડીથી માહોલ ગુલાબી થઈ ગયો. સાડી પહેરીને પાણી-પાણી થયું.
2/7
નોરા ફતેહી માટે વરસાદને કારણે સાડી સંભાળવી મુશ્કેલ હતી, સાડી સંભાળવા માટે અન્ય વ્યક્તિની જરૂર પડી હતી.
3/7
વરસાદની સિઝનમાં કારમાંથી નીચે ઉતરતી વખતે અન્ય વ્યક્તિની મદદ લેવી પડી હતી. નોરા વરસાદમાં શૂટિંગ માટે બહાર આવી હતી.
4/7
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સ્કર્ટની જેમ સાડીને હેન્ડલ કરતી જોવા મળી હતી. નોરાને શૂટિંગ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
5/7
વરસાદને કારણે નોરાને વેનેટી વેઈન સુધી જવામાં મુશ્કેલીનો થઈ હતી. હવે તસવીરો વાયરલ થઈ રહી છે.
6/7
નોરા ફતેહી સફેદ રંગની કારમાં આવી હતી. નોરા ડાન્સ દીવાને જુનિયરના સેટ પર શૂટિંગ માટે પહોંચી હતી.
7/7
વરસાદને કારણે સાડીને સંભાળવામાં ઘણી સમસ્યાઓ આવી હતી. હંમેશાની જેમ નોરા હોટ અને સેક્સી અંદાજમાં જોવા મળી હતી.
Published at : 05 Jul 2022 06:27 AM (IST)