Photos: ઋત્વિક રોશનની ગર્લફ્રેન્ડ Saba Azadનો સાડી લૂક, જોઇને ફેન્સના પણ ઉડી ગયા હોશ, જુઓ.....
Saba Azad Saree Look: બૉલીવુડના હેન્ડસમ હન્ક ગણાતા ઋત્વિક રોશની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સબા આઝાદ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલમાં તેની સાડી લૂકની તસવીરો સામે આવી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસબા આઝાદે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખુબ ઝડપથી ફેન્સની વચ્ચે વાયરલ થઇ રહી છે.
તસવીરોમાં સબા આઝાદ બ્લૂ અને ગૉલ્ડન કલરની સાડીમાં કેર વર્તાવી રહી છે. જેને તેને રિવીલિંગ બ્લાઉઝની સાથે કેરી કરી છે.
એક્ટ્રેસે પોતાનો આ લૂક ગ્લૉઇંગ મેકઅપ, ઓપન હેરની સાથે કમ્પલેટ કર્યો છે, જે ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ લૂક પર ફેન્સના પણ હોશ ઉડી ગયા છે.
વળી, એક્ટ્રેસને આ હસીન લૂકમાં જોઇને તેનો બૉયફ્રેન્ડ ઋત્વિક રોશન પણ ખુદને આ તસવીરો પર કૉમેન્ટ કરતાં નથી રોકી શક્યો. તેને લખ્યું- ‘i see you. ’ સાથે એક્ટરે એક દિલની ઇમૉજી પણ બનાવી છે.
વળી, ઋત્વિક રોશન ઉપરાંત એક્ટ્રેસના ફેન્સ પણ તેની હૉટનેસ અને ફિટનેસના ઘાયલ થયા છે, અને કૉમેન્ટ બૉક્સમાં જબરદસ્ત રીતે પ્રસંશા કરી રહ્યાં છે.
સબા આઝાદે આ તસવીરોના કેપ્શનમાં લખ્યું- ‘જલપરી.... લેકિન ઇસે ડિસ્કૉ બનાઓ !!’
સબા આઝાદ તસવીરો