Shah Rukh Khan Photos: પઠાણના ટ્રેલર પછી શાહરૂખ ખાન પહેલીવાર દેખાયો, શોમાં પોતાનો સિગ્નેચર પોઝ આપી લોકોનું ખૂબ મનોરંજન કર્યું
Shah Rukh Khan At Auto Expo 2023: સુપરસ્ટાર શાહરૂખ ખાને બુધવારે ઓટો એક્સપો 2023માં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે લોકોનું ભરપૂર મનોરંજન કર્યું અને પોતાની સિગ્નેચર પોઝ આપીને સભાને લૂંટી લીધી.
ઓટો એક્સ્પોમાં શાહરૂખ ખાન
1/7
બુધવારે ગ્રેટર નોઈડામાં ઓટો એક્સપો શરૂ થયો હતો, જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ ભાગ લીધો હતો.
2/7
શાહરૂખ ખાન ઓટો એક્સપોમાં Hyundai Ioniq 5 ઈલેક્ટ્રિક SUV કારના લોન્ચનો ભાગ બન્યો હતો.
3/7
આ દરમિયાન તેણે આઇકોનિક સિગ્નેચર પોઝ આપ્યા અને સાથે જ લોકોનું ખૂબ મનોરંજન કર્યું.
4/7
શાહરૂખ ખાન બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતો હતો. શાહરૂખ ખાન હ્યુન્ડાઈ મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે.
5/7
આ ઓટો એક્સપોમાંથી શાહરૂખ ખાનની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તેનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
6/7
શાહરૂખ ખાન આજકાલ તેની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે.
7/7
જણાવી દઈએ કે શાહરૂખ ખાન ચાર વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. તે છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો.
Published at : 12 Jan 2023 06:25 AM (IST)