શર્લિન ચોપડાએ પૈસા માટે બાંઘ્યા અનેક શારીરિક સંબંધ? આ નિવેદનના કારણે રહી ચર્ચામાં
શર્લિને એક નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે, તે મહિલાઓથી પણ ખૂબ જ આકર્ષિત થાય છે. વિદ્યાબાલનની તે ચાહક છે. આટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે, “તે વિદ્યાબાલન સાથે એક પૈશનેટ સીન કરવાની પણ ઇચ્છા ધરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશર્લિનની ફિલ્મમાં કારર્કિદી એટલી સફળ નથી તેમ છતાં પણ તેમણે ભારતરત્નની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે ભારતના સૌથી મોટા સન્માનની હકદાર છે. તેથી તેમને આ સન્માન મળવું જોઇએ.
જ્યારે શર્લિને તેમની સેક્સ લાઇફને લઇને પણ કેટલાક બોલ્ડ નિવેદન આપ્યાં હતા. આ કારણે પણ તે ચર્ચામાં રહી હતી. શર્લિને જણાવ્યું હતું. કે, “મારી જિંદગીનો એક સમય એવો હતો જ્યારે મારે માત્ર પૈસા માટે સેક્સ કરવું પડતુ હતું”
શર્લિને પ્લેબોય મેગેઝિન કવર પેજ પર આવવા માટે ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું હતું. જેની બહુ લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. આવું કરનાર તે પહેલી ભારતીય મહિલા હતી.
દરેક મુદ્દા પર બોલ્ડ નિવેદન આપનાર શર્લિન હંમેશા વિવાદમાં રહે છે. શર્લિન તેના ન્યૂડ ફોટો શૂટ માટે પણ ચર્ચામાં રહી હતી. તેમની બોલ્ડનેશના કારણે વિવાદોથી જ ઘેરાયેલી રહે છે. તેમની સાથે જોડાયેલા પાંચ વિવાદ વિશે વાત કરીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -