નામ બદલીને સ્ટાર બનેલી આ હીરોઇને કરાવ્યુ હૉટ ફોટોશૂટ, પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ફેન્સને કરી દે છે ઘાયલ, જુઓ
નવી દિલ્હીઃ ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીનુ અસલી નામ શબીહા શેખ છે, વિના લગ્ન કરે માંગમાં સિંદૂર ભરનારી રાની ચેટર્જી પર્સનલ અને રિયલ લાઇફમાં એવા બૉલ્ડ સ્ટેપ્સ માટે જાણીતી છે. તાજેતરમાં જ રાની ચેટર્જીએ કરવાચોથ પર સોળ-શૃંગાર કરીને સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી હતી, જેમાં તે કોઇ સુહાગનથી કમ નથી હતી લાગી રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાની ચેટર્જીનો જન્મ મુંબઇ મહારાષ્ટ્રમાં થયો હતો, અહીંથી રાની ચેટર્જીનો શરૂઆતી અભ્યાસ પણ થયો અને તેને યુનિવર્સિટી ઓફ મુંબઇમાંથી ગ્રેજ્યૂએશન કર્યુ.
રાની ચેટર્જીને બાળપણથી એક્ટિંગનો શોખ હતો, વર્ષ 2003માં જ્યારે તે ક્લાસ દસમાં હતી ત્યારે તેને પહેલીવાર એક ફિલ્મમાં એક્ટિંગ કરી હતી.
તેને ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યૂ વર્ષ 2004માં ફિલ્મ ‘સસુરા બડા પૈસે વાલા’થી કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની રાનીની ભૂમિકા બહુજ પસંદ કરવામાં આવી હતી.
એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને હિન્દી નામ રાની આપવામાં આવ્યુ હતુ, આ નામ તેને ફિલ્મ ડાયરેક્ટર અજય સિન્હાએ આપ્યુ હતુ.
વર્ષ 2013માં રાની ચેટર્જી ફિલ્મ ‘નાગિન’ના માટે છઠ્ઠા ભોજપુરી એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં રાની ચેટર્જીએ દાદા સાહેબ ફાળકે ફાઉન્ડેશન દ્વારા બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો.
પોતાના ડેબ્યૂથી લઇને અત્યાર સુધી રાની ચેટર્જી 350 થી ઉપર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, અને ઘણા બધા એવોર્ડ્સ પણ જીતી ચૂકી છે.
રાની ચેટર્જીના કેટલાય અફેર રહ્યાં પણ તે હજુ સુધી લગ્નનાં બંધનમાં નથી બંધાઇ. જોકે, આ વર્ષના અંત સુધી તેના લગ્ન કરવાની પણ અટકળો છે.
રાની ચેટર્જી
રાની ચેટર્જી