Palak Tiwari Photos: સ્ટ્રેપ્લેસ ડ્રેસમાં પલક તિવારીએ બતાવ્યો ગ્લેમરસ લૂક, ફોટોમાં જુઓ મનમોહક અદાઓ
gujarati.abplive.com
Updated at:
24 Apr 2022 04:53 PM (IST)
1
TV એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પોતાની સુંદરતા અને હૉટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દિવસોમાં પલક પોતાના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત માંગતા હૈ ક્યાને લઈને ચર્ચામાં છે. આ ગીતમાં પલક આદિત્ય સીલ સાથે દેખાઈ છે.
3
આ પહેલાં પલક તિવારીએ હાર્ડી સંધૂ સાથે બિજલી બિજલી ગીત કર્યું હતું જે સુપરહિટ રહ્યુ હતું.
4
પલક હાલ પોતના નવા સોંગને ખુબ જ પ્રમોટ કરી રહી છે અને આ દરમિયન તે એકથી એક ચઢિયાતા લૂકમાં દેખાઈ રહી છે.
5
હમણાં જ પલેકે ઈંસ્ટાગ્રામ પર ઓફ વ્હાઈટ આઉટફીટમાં કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તે ગોર્જિયસ લાગી રહી છે.
6
ફોટોમાં તમે જોઈ શકો છે કે, સ્ટ્રેપ્લેસ જંપ સૂટમાં પલક ખુબજ ગ્લેમરસ દેખાઈ રહી છે. આ ડ્રેસ સાતે પલકે લાઈટ મેકઅપ કર્યો છે.