પત્ની Kiara Advani ને અડધી રાત્રે ડિનર ડેટ પર લઇને નીકળ્યો Sidharth Malhotra, તસવીરોએ જીતી લીધા દિલ....
Sidharth Malhotra-Kiara Advani spotted at dinner: ન્યૂલી વેડ કપલ અને બૉલીવુડના સ્ટાર્સ સિદ્વાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફરી એકવાર આઉટિંગ દરમિયાન સ્પૉટ થયા હતા. હાલમાં જ સિદ્વાર્થ અને કિયારાની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી ગઈકાલે રાત્રે મુંબઈમાં જોવા મળ્યા હતા. જ્યાં આ સ્ટાર કપલ ડિનર ડેટ માટે પહોંચ્યું હતું. આ દરમિયાન અભિનેત્રી કિયારા અડવાણીએ ખૂબ જ સુંદર શૉર્ટ ફ્રૉક પહેરેલું હતુ, તો વળી ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ બ્લૂ ટી-શર્ટ અને જીન્સમાં ડેશિંગ લાગી રહ્યો હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. અહીં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટર કિયારા અડવાણીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
ફિલ્મ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ આ વર્ષે ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી આ કપલ ભાગ્યે જ જોવા મળે છે. બંને ગઇ રાત્રે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.
આ દરમિયાન ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની કિયારા અડવાણી તેને ફોલો કરતી જોવા મળી હતી. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ છવાઇ ગઇ હતી.
ફિલ્મ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ તસવીરો જોઈને ફેન્સ જબરદસ્ત ક્રેઝી થઈ ગયા હતા. ફેન્સ પણ આ બન્નેની તસવીરો પર ખુબ જ પ્રેમ વરસાવી રહ્યાં છે.
ફિલ્મ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ તસવીરો પર લોકો દિલ હારી રહ્યાં છે, આ દરમિયાન બન્ને બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ જેવા લાગતા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી