In Photos: સિંગર હંસરાજ રઘુવંશીએ કરી સગાઈ, જાણો કોણ છે તેની મંગેતર
'બાબાજી'ના નામથી પ્રખ્યાત હંસરાજ રઘુવંશીએ પોતાની સગાઈની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે મંગેતર કોમલ સકલાની સાથે સગાઈની રીંગ ફ્લોન્ટ કરતો જોવા મળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસગાઈમાં બંને ડિઝાઇનર આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. કોમલે લવંડર ગાઉન પહેર્યું હતું, જ્યારે હંસરાજે ડિઝાઇનર બ્લેઝર સાથે બ્લેક પેન્ટ પહેર્યું હતું.
હંસરાજ રઘુવંશી અને કોમલ સકલાણી લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને ઘણીવાર એકબીજા સાથે વીડિયો બનાવે છે
યુટ્યુબ પર હંસરાજની પોતાની ચેનલ છે, જેના 10.4 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.
તેના ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સ પણ છે. આના પરથી ગાયકની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.
કોમલે તેના સગાઈના પોશાક સાથે હીરાની બુટ્ટી પહેરી હતી અને મેચિંગ નેકલેસ પહેર્યો હતો. હાથમાં ઘડિયાળ અને વીંટી પહેરી હતી.
તેણે લાઇટ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. હસીનાનો લુક એટલો ગોર્જીયસ લાગી રહ્યો હતો કે દરેક તેના વખાણ કરતા જોવા મળ્યા.