Priya Prakash Varrierએ બિકીની પહેરીની પાણીમાં લગાવી આગ, 'વિન્ક ગર્લ'ના ગ્લેમરસ અંદાજ પર ફેન્સ ફિદા......
Priya Prakash Varrier Bokini Photos: 'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયર ફરીથી ચર્ચામાં છે, સાઉથ સ્ટાર્સે આ વખતે બિકીની અવતાર બતાવીને ફેન્સના દિલની ધડકનો તેજ કરી દીધી છે. તેને તાજેતરમાં જ હૉટ પૉઝ આપ્યા છે, જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયર (Priya Prakash Varrier) એ ઇન્સ્ટાગ્રામ પર પૂલમાં નહાતા પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
બિકીની પહેરીની વિન્ક ગર્લે પોતાના ગ્લેમરસ અંદાજથી પાણીમાં આગ લગાવી દીધી છે.
આવુ પહેલીવાર નથી કે પ્રિયા પ્રકાશ વૉરિયરે પોતાની સિઝલિંગ તસવીરો શેર કરીને ચર્ચા જગાવી હોય, તે અવારનવાર પોતાનો ગ્લેમરસ લૂક ફેન્સ સામે શેર કરતી રહે છે.
રેડ ઓપન ટૉપમા પ્રિયા પ્રકાશ વૉરિયરે બેડરૂમમાં કરાવેલા આ ફોટોશૂટથી પણ જબરદસ્ત ચર્ચા જગાવી હતી. આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ વૉરિયર સુંદર અને બૉલ્ડ લાગી રહી હતી.
હૉટ પિન્ક ગાઉન અને ડાયમન્ડ જ્વેલરી પહેરીને આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ વૉરિયર એકદમ સેક્સી લૂક વાળી લાગી રહી છે.
ખાસ વાત છે કે, પ્રિયા પ્રકાશ વૉરિયર માત્ર રિઝનલ સિનેમાં જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ સ્ટાર બનવાનો પણ કૉન્ફિડેન્ટ રાખે છે.
પ્રિયા પ્રકાશ વૉરિયર પોતાની કોઇપણ તસવીર શેર કરે છે, તો તે સેકન્ડોમાં જ વાયરલ થઇ જાય છે.આના પાછળનુ કારણ એ છે કે પ્રિયા પ્રકાશ વૉરિયરની શાનદાર ફેન ફોલોઇંગ છે, ઇન્સ્ટાગ્રામ પર તેને 7.1 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.
પ્રિયા પ્રકાશ વૉરિયરના જો ઇન્સ્ટાગ્રામ પર નજર નાંખીએ તો તેમાં તેની એકથી એક ચઢિયાતી ગ્લેમરસ તસવીરો જોવા મળશે. પ્રિયા પ્રકાશ વૉરિયરની સ્માઇલ અને સ્ટાઇલના હજારો દિવાના છે. પ્રિયા પ્રકાશ વૉરિયર એક મલયાલમ એક્ટ્રેસ છે, અને તેને એક જ વીડિયોના કારણે રાતોરાત આખા દેશમાં નવી ઓળખ મળી હતી.