ભાંગના નશામાં હોળી રમી રહેલી આ હૉટ એક્ટ્રેસના સ્કર્ટમાં અજાણ્યા શખ્સે નાંખી દીધો હતો હાથ, પછી શું થયુ...... જાણો વિગતે

Continues below advertisement

સોફિયા હયાત

Continues below advertisement
1/8
મુંબઇઃ ટીવી રિયાલિટી શૉ બિગ બૉસમાં પોતાની હૉટનેસ બતાવીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ સોફિયા હયાતે ફરી એકવાર ચર્ચા જગાવી છે. તાજેતરમાં જ તેને પોતાની પર્સનલ લાઇફને લઇને ચોંકાવાનારો ખુલાસો કર્યો છે. શું છે તે ખુલાસો જાણીએ.....
મુંબઇઃ ટીવી રિયાલિટી શૉ બિગ બૉસમાં પોતાની હૉટનેસ બતાવીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ સોફિયા હયાતે ફરી એકવાર ચર્ચા જગાવી છે. તાજેતરમાં જ તેને પોતાની પર્સનલ લાઇફને લઇને ચોંકાવાનારો ખુલાસો કર્યો છે. શું છે તે ખુલાસો જાણીએ.....
2/8
સોફિયા હયાતે તાજેતરમાં જ હોળીને લઇને પોતાના ખરાબ યાદો બધાની સાથે શેર કરી છે. તેને જણાવ્યુ કે ઘણા વર્ષ પહેલા એક હોળી પાર્ટીમાં તેની પાસે કોઇ શખ્સે છેડતી કરી હતી.
3/8
સોફિયા હયાતે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, એકવાર હોળી પર તે કોઇ સ્ટારની પાર્ટીમાં ગઇ હતી, જ્યાં તેને પોતાની જિંદગીનો સૌથી ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો હતો.
4/8
સોફિયાએ તે હોળી પાર્ટીને યાદ કરતા જણાવ્યુ કે, તે પાર્ટીમાં ઘણાબધા સેલિબ્રિટી હતા, તો હું ત્યા ખુદને સુરક્ષિત અનુભવી રહી હતી, પરંતુ જ્યારે ત્યાં મે પાણી પુરી ખાધી તો મારી સાથે જે થયુ તે ક્યારેય વિચાર્યુ પણ ન હતુ.
5/8
સોફિયાએ આગળ કહ્યું કે, તો પાણી પુરીમાં ભાંગ ભેળવેલી હતી, અને તેને આ વાતનો કંઇજ અંદાજો ન હતો. તેને આગળ કહ્યું- થોડીકવારમાં તેના પર ભાંગની અસર થવા લાગી, અને તે ખુબ હંસવા લાગી. ત્યારે કેટલાક ફેન્સ મારી સાથે તસવીરો પણ ખેંચી રહ્યાં હતા, તે ફેનમાંથી એક શખ્સે મને બહુ જ ખરાબ રીતે સ્પર્શ કર્યો.
Continues below advertisement
6/8
સોફિયાએ જણાવ્યુ કે, પહેલા તો તેને લાગ્યુ કે, કદાચ ભાંગના કારણે તેને આવુ લાગ્યુ, પરંતુ થોડીવાર બાદ મે તેને બે વાર નોટિસ કર્યો. ત્યારપછી તે મને જ્યારે અડપલાં કરવા લાગ્યો તો મે તેને જોરથી ધક્કો મારી દીધો અને તે નીચે પડી ગયો.
7/8
ત્યારબાદ ત્યાં રહેલી મીડિયાએ મારો ખુબ સાથ આપ્યો. એક પત્રકાર દોસ્તે તે સમયે મારી મદદ કરી, અને મને કહ્યું કે, ચાલો હું તમને તમારી ગાડી સુધી મુકી જાઉં. તમે હવે ઘરે ચાલ્યા જાઓ.
8/8
સોફિયાએ તે દિવસને યાદ કરતા આગળ કહ્યું કે, મહિલાઓને હંમેશા સતર્ક રહેવુ જોઇએ, અને આવી સ્થિતિમાં પોતાનો બચાવ જરૂર કરવો જોઇએ. તેને આગળ કહ્યું કે, હોળી એ તહેવાર છે જ્યાર બુરાઇ પર અચ્છાઇની જીત થાય છે. સોફિયાનો આ ખુલાસો સોશ્યલ મીડિયા પર પણ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. બધા લોકો તેની બહાદુરીની પ્રસંશા કરી રહ્યાં છે.
Sponsored Links by Taboola