Priyanka Chopraના જેઠ Joe Jonas અને Sophie Turnerના આ કારણે થયા ડિવોર્સ

Sophie Turner And Joe Jonas Divorce: સોફી ટર્નર પાર્ટી ગર્લ છે જ્યારે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના જેઠ જો જોનાસને ઘરે રહેવાનું પસંદ છે અને તે એક ફેમિલી મેન છે. તેમની જીવનશૈલીમાં ઘણો તફાવત હતો.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

Sponsored Links by Taboola