સાઉથની આ હસીના નીકળી વેકેશન પર, દરિયાકિનારેથી સેક્સી તસવીરો શેર કરતાં જ ફેન્સ થયા ગાંડા, જુઓ તસવીરો....
gujarati.abplive.com
Updated at:
11 Oct 2021 12:50 PM (IST)
1
મુંબઇઃ સાઉથ એક્ટ્રેસ તેજસ્વી માદીવાડા આજકાલ વેકેશન પર છે, આ દરમિયાન તેજસ્વી માદીવાડા બિકીનીમાં એકદમ સુંદર લૂકમાં દેખાઇ છે. તેજસ્વીની તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં કરો એક નજર.....
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તેજસ્વી માદીવાડા આજકાલ વેકેશન પર છે, તાજેતરમાં જ તેને આવી સેક્સી લૂકમાં જોવામાં આવી છે.
3
ઇન્ટરનેટ પર તેજસ્વી માદીવાડાની તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.
4
તેજસ્વી માદીવાડા હંમેશા કામમાંથી સમય કાઢીને વેકેશન પર નીકળી જાય છે.
5
તેજસ્વી માદીવાડાના ફેન્સ પણ તેની તસવીરો પર જોરદાર રિએક્શન આપી રહ્યાં છે.
6
તેજસ્વી માદીવાડા 'આઇસ્ક્રીમ' અને 'કેરિંથા' જેવી કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.