Samanthaથી લઇને પૂજા હેગડે સુધી, આ સાઉથ એક્ટ્રેસએ બિકિની પહેરી મચાવ્યો ખળભળાટ

ફાઇલ તસવીર

1/7
ગ્લેમરની વાત કરવામાં આવે તો તેમાં માત્ર બોલિવૂડની અભિનેત્રીઓ જ આગળ નથી, પરંતુ સાઉથની એક્ટ્રેસ પણ પોતાના ગ્લેમરસ લૂકથી લોકોને દિવાના બનાવે છે. સાઉથની ઘણી અભિનેત્રીઓએ બિકીની પહેરીને ચર્ચા જગાવી છે.
2/7
'બાહુબલી' અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો ભાગ્યે જ શેર કરતી હોય છે, પરંતુ એકવાર તેની બિકીની તસવીર વાયરલ થઈ હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
3/7
સાઉથની અભિનેત્રી રાશિ ખન્નાની એક્ટિંગના વખાણ થયા છે. જ્યારે રાશી ખન્નાએ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું તો ખળભળાટ મચી ગયો હતો.
4/7
'કંચના' જેવી સાઉથની ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી રાય લક્ષ્મી પણ ખૂબ લોકપ્રિય એક્ટ્રેસ છે. તેણે પણ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે.
5/7
સાઉથ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી શ્રિયા સરન એક્ટિંગની સાથે સાથે બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. તે તેના બિકીની લુકને કારણે ઘણી ચર્ચામાં રહી છે.
6/7
સામંથા રૂથ પ્રભુ સ્ટાઈલ આઈકોન છે, પરંતુ જ્યારે તેણે બિકીનીમાં તેની તસવીરો શેર કરી તો તેની ખૂબ ચર્ચા થઇ હતી.
7/7
સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડેએ પણ પિંક કલરની બિકીનીમાં જોવા મળી હતી
Sponsored Links by Taboola