જબરદસ્ત અંદાજમાં યોગ કરવા નીકળી મલાઇકા અરોડા, ખૂબસૂરત તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોડા હાલ મુંબઇમાં યોગા સેન્ટરની બહાર સ્પોટ થઇ. આ દરમિયાન આ ડિવાની કેટલીક તસવીર અમે આપના માટે રજૂ કરી રહ્યાં છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન મલાઇકા અરોડા વ્હાઇટ ક્રોપ ટોપ અને ઓરેન્જ ટ્રેક પેન્ટમાં ખૂબ જ બિન્દાસ અંદાજમાં જોવા મળી.
મલાઇકાને જોઇને એવું લાગે કે ઉંમર તેમના માટે થંભી ગઇ છે. કેમકે 47 વર્ષની ઉંમરમાં પણ આ એક્ટ્રેસ હોટ અને ગ્લેમરશ જોવા મળે છે.
મલાઇકા ફિટનેસના મામલે યંગ એકટ્રેસને પણ ટક્કર મારી શકે તેટલી યંગ અને હેલ્થી દેખાય છે. તે તેમની સ્ટનિંગ તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.
તેમની ફેશન અને સ્ટાઇલના કારણે મલાઇકા અરોડા ગણતરીની એ સેલિબ્રિટીમાં થાય છે, જે તેમની ફિટનેસ અને લૂકને પ્રાયોરિટી આપે છે.
મલાઇકની ફિટનેસ અને તેમના લૂકને જોઇને કોઇ ન કહી શકે કે તે 47 વર્ષની છે.
મલાઇકાની ફિટનેસનું રાઝ તેમની એક્સરસાઇઝ અને યોગમાં રહેલુ છે. તેમના મત મુજબ કોઇ પણ ઉંમરમાં ફિટનેસ ગોલ હોવું જોઇએ..
મલાઇકાના મત મુજબ માત્ર વજન ઉતારવું જ પુરતુ નથી હોતું પરંતુ તેને બરકરાર રાખવું પણ પ્રાથમિકતા જ હોવું જોઇએ.