સની લિયોનીના આવા હાલની તસવીરો થઇ વાયરલ, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, જોઇને આપ પણ હચમચી જશો
બોલિવૂડ અભિનેત્રી સની લિયોની ફરી એકવાર OTT પર ધમાકેદાર કમબેક કરવા જઈ રહી છે. સની લિયોનીની વેબ સિરીઝ અનામિકા 10 માર્ચે રિલીઝ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'અનામિકા' થિયેટરોમાં નહીં, પરંતુ OTT પ્લેટફોર્મ MX પ્લેયર પર સ્ટ્રીમ થશે.
ફિલ્મની રિલીઝ પહેલા સનીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર 'અનામિકા'નું જોરદાર પ્રમોશન કર્યું છે.
એક્ટ્રેસ સતત તેમના ઇન્સ્ટાગ્રામ પર એવા કેટલાક ફોટો શેર કરી રહી છે. જેમાં તેના શરીર અને ચહેરા પર જખ્મોના નિશાન જોવા મળી રહ્યાં છે
તાજેતરમાં જ પોસ્ટ કરેલી તસવીર શેર કરવામાં આવી છે. જેને જોઇને આપને રૂંવાટાં ઉભા થઇ જશે.
આ ફોટોમાં સની હોસ્પિટલમાં બેડ પર સૂતી છે અને તેના ચહેરાથી માંડીને પીઠ પર ઇજાના નિશાન છે.
સની લિયોનીની ‘અનામિકા’ વેબ સીરિઝમના 8 એપિસોડ સ્ટ્રીમ કરાશે. જેમાં સમીર સોની, સોનાલી સહગલ, રાહુલ દેવ,શહજાદ શેખ, અને અયાજ ખાન લીડ રોલમાં જોવા મળશે.