Surat : રિલ-મેમ્સ પછી હવે બજારમાં ધૂમ મચાવી રહી છે પુષ્પા સાડી, સામે આવી તસવીરો
abp asmita
Updated at:
11 Feb 2022 01:50 PM (IST)
1
સુરતઃ સુરત કાપડ માર્કેટમાં “પુષ્પા સાડી” ધૂમ મચાવી રહી છે. કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ સિંહે પુષ્પા ફિલ્મ જોયા બાદ કલાપ્રેમી તરીકે છ મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા પછી તેણે તેને સોશિયલ મીડિયા પર નાંખી હતી.
3
સ્થાનિક અને બહારના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવી રહી છે.
4
તેલુગુ ફિલ્મ પુષ્પા ધ રાઇઝ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદે ધૂમ મચાવી રહી છે.
5
દેશ અને દુનિયાના લાખો લોકોએ તેને જોઈ છે.
6
નોંધનીય છે કે, પુષ્પા ફિલ્મ રિલીઝ થયા પછી તેના અનેક મેમ્સ બની રહ્યા છે
7
તેની રિલ પણ વાયરલ થઈ રહી છે. ત્યારે હવે પુષ્પા સાડી પણ બજારમાં ધૂમ મચાવી રહી છે.