સુષ્મિતા સેનની ભાભીનો બ્યૂટીફૂલ અંદાજ, હૉટનેસમાં સુષ્મિતાને પણ આપી રહી છે માત, જુઓ જબરદસ્ત તસવીરો
મુંબઇઃ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી ચારુ અસોપાએ પૂર્વ મિસ યૂનિવર્સ અને બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઇ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે. આ કપલ પોતાની કેમેસ્ટ્રીને લઇને ખુબ ચર્ચામાં રહે છે. આજકાલ ચારુ અસોપા ગોવામાં વેકેશન મનાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોવા વેકેશનમાં ચારુ અસોપાએ સફેદ આઉટફિટ્સમાં તસવીરો શેર કરી છે. જે હાલમાં ઇન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે ચારુએ સફેદ રંગની બિકીનીની ઉપર સફેદ શ્રગ પહેરેલુ છે, જે તેના આ લૂકને એકદમ બૉલ્ડ બનાવી રહ્યું છે.
દરરોજ રાજીવ સેન ચારુ અસોપા પોતાની રૉમેન્ટિક અને શાનદાર તસવીરો સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સની સાથે શેર કરતી રહે છે.
રાજીવ અને ચારુ અસોપાનુ ઇન્સ્ટાગ્રામ જોઇએ તો સ્પષ્ટ છે કે આ કપલ હરવા ફરવાની સાથે એકબીજા સાથે રોમાન્સ માટે પણ ખુબ સમય કાઢે છે.
આની સાથે જ ચારુ અસોપા પોતાની નણંદ સુષ્મિતા સેનની પણ બહુજ ક્લૉઝ છે. બન્ને હંમેશા સાથે મસ્તી કરતા દેખાય છે.
આની સાથે ચારુ અસોપાએ તાજેતરમાં જ પોતાની આ શાનદાર તસવીરો ફેન્સની સાથે શેર કરી હતી, જે ખુબ વાયરલ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચારુ અસોપા અને રાજીવ સેનના સંબંધોમાં તિરાડ પડી હતી, લૉકડાઉન દરમિયાન રાજીવ અને ચારુ અસોપા વચ્ચે એટલી બધી અણબન થઇ કે રાજીવ ચારુ અસોપાને છોડીને દિલ્હી ચાલ્યા ગયો હતો.
જ્યારે ચારુ અસોપામાં જ રહી રહી હતી. આ પછી બન્નેએ સોશ્યલ મીડિયા ક્રિપ્ટિક પૉસ્ટ લખી.
જોકે, સપ્ટેમ્બર આવે ત્યાં સુધી બન્નેની વચ્ચે બધુ પાછુ બરાબર થઇ ગઇ ગયુ અને બન્નેની રૉમેન્ટિક અંદાજ વાળી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા લાગી હતી.
તમામ તસવીરો ચારુ અસોપા અને રાજીવ સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.