Tamanna Bhatia : બોલ્ડ અને ક્લાસી તમન્ના ભાટિયાનો હોટ લુક, જુઓ Photos
Tamanna Bhatia Photos : અભિનેત્રી તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે.
Continues below advertisement

Tamanna Bhatia
Continues below advertisement
1/6

તમન્ના સોશિયલ મીડિયા પર તેના નવા લૂકના ફોટા શેર કરતી રહે છે.
2/6
હવે ફરી એકવાર ગ્લેમરસ અવતારની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
3/6
તમન્ના ભાટિયાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે.
4/6
આ ફોટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/6
ફોટામાં તમન્નાએ લીલા રંગની સાડી પહેરી છે.
Continues below advertisement
6/6
તેણે લાઇટ મેકઅપ અને બન સ્ટાઇલમાં વાળ બાંધીને લુક પૂરો કર્યો.
Published at : 13 Aug 2022 11:39 PM (IST)
Tags :
Tamanna Bhatia