દરિયા કિનારે ટીવી એક્ટ્રેસ Aamna Sharifએ આપ્યા સ્ટાઇલિશ પોઝ

ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓ સામેલ આમના શરીફ હાલમાં ટીવીથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે.

આમના શરીફ

1/10
ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓ સામેલ આમના શરીફ હાલમાં ટીવીથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે.
2/10
આમના શરીફ તેની એક્ટિંગની સાથે સાથે તેના ગ્લેમરસ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે.
3/10
આમના શરીફ આ દિવસોમાં વેકેશનના મૂડમાં જોવા મળી રહી છે.
4/10
આમના શરીફ આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.
5/10
તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે જમ્પસૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
6/10
આમના શરીફની દરેક સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
7/10
આમના શરીફે પોતાના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો કહીં તો હોગા સિરિયલથી કરી હતી. આ શોમાં કશિશનું પાત્ર ભજવીને તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
8/10
આમના શરીફે ફિલ્મોમાં હાથ અજમાવ્યો પરંતુ તેને હજુ સુધી સફળતા મળી નથી
9/10
આમના શરીફે ફિલ્મોમાં કામ કર્યા બાદ થોડા વર્ષનો બ્રેક લીધો હતો અને તે પછી પરત ફરી હતી. ટીવી કરતાં આમના હવે OTT પર વધુ એક્ટિવ જોવા મળે છે.
10/10
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યો છે
Sponsored Links by Taboola