Siddhaanth Vir Death: ફિટનેસ પ્રેમી હતો સિદ્ધાંત વીર સૂર્યવંશી, પત્ની સાથે જીતા હતા આવી લાઇફ

પ્રસિદ્ધ ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું શુક્રવારે 46 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં છે.

Siddhaanth Vir Surryavanshi

1/8
પ્રસિદ્ધ ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું શુક્રવારે 46 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં છે.
2/8
મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર સિદ્ધાંતે ધીમે-ધીમે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું.
3/8
તેમણે ઘણા હિટ ટીવી શોમાં કામ કરી લોકપ્રિયતા હાંસલ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ અભિનેતાના લાખો ચાહકો છે.
4/8
સિદ્ધાંત 'કુસુમ', 'વારિસ' અને 'સૂર્યપુત્ર કરણ' જેવી ફેમસ ટીવી સિરિયલોમાં જોવા મળ્યો હતો.
5/8
અભિનયની સાથે સિદ્ધાંત સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ હતો.
6/8
આ સિવાય સિદ્ધાંતે ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.
7/8
સિદ્ધાંત પોતાને ફિટ રાખવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો પાડતો હતો.
8/8
સિદ્ધાંત છેલ્લે ટીવી સીરિયલ 'ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. આમાં તેની સાથે નેહા મર્દા જોવા મળી હતી.
Sponsored Links by Taboola