Avneet Kaur PHOTO: પાર્ટીમાં અવનીત કૌરનો આ લુક અપનાવશો તો રોલો પડી જશે
gujarati.abplive.com
Updated at:
20 Dec 2023 09:43 PM (IST)
1
Avneet Kaur PHOTO: અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3
અવનીત કૌને તેની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
4
આ તસવીરોમાં તેણે બ્લેક કલરનો સિઝલિંગ આઉટફિટ પહેર્યો છે
5
અભિનેત્રીની હોટ તસવીરો જોઈને યુઝર્સ ઘાયલ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
6
ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. દરેક વ્યક્તિ તેને ખૂબ જ નાની ઉંમરથી જ ઓળખવા લાગ્યા છે.
7
અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ ચર્ચામાં છે.