ટ્રેડિશનલ લુકમાં જોવા મળી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ, તસવીરોએ જીત્યું લોકોનું દિલ
તેજસ્વી પ્રકાશ
1/5
ટીવીનો નાગીન એટલે કે તેજસ્વી પ્રકાશ દરેક લુકમાં સુંદર લાગે છે
2/5
હવે તેની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે
3/5
તેજસ્વીની નવી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે
4/5
ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે પીચ કલરનો લહેંગો અને ચોલી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે
5/5
અભિનેત્રીએ પોતાના લૂકને કંપ્લિટ કરવા માટે વાળને ખુલ્લા રાખ્યા છે અને કાનમાં બુટ્ટી પહેરી છે
Published at : 19 Apr 2022 05:46 PM (IST)