Anupama સિરીયલની કાવ્યા છે અપ્સરા જેવી સુંદર, કાતિલ અદાઓથી જીતે છે ફેન્સના દિલ, જુઓ ફોટો
મદાલસા શર્મા ટીવીની સુંદર અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. અત્યારે મદાલસા શર્મા સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ કાવ્યાએ તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં મદાલસા ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
શેર કરેલા ફોટોમાં મદાલસાએ શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેની ઉપર તેણે જાંબલી રંગનું બ્લેઝર પહેર્યું છે.
મદાલસા શર્માને તેના લુક સાથે પ્રયોગ કરવાનું પસંદ છે. નવા ફેશન લૂકમાં મદાલસા જ્યારે પણ તસવીરો શેર કરે છે, ચાહકો તેના પરથી નજર હટાવી શકતા નથી.
મદાલસા શર્માના ઓફિશિયલ એકાઉન્ટ પર એકથી વધુ ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરો જોવા મળે છે.
મદાલસા તેની કોઈપણ તસવીર અને વીડિયો શેર કરે છે તો તે સેકન્ડોમાં વાયરલ થઈ જાય છે.
અનુપમા સિરીયલ સિવાય, મદાલસા શર્મા તેના ફોટા અને વીડિયો માટે ઘણી હેડલાઇન્સ બનાવે છે.
સોશિયલ મીડિયા પર મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર તેને 1.4 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.