અનુપમા છોડતા જ બદલાઇ ગયો માલવિકાનો અંદાજ, બેકલેસ આઉટફિટમાં કરાવ્યું સિઝલિંગ ફોટોશૂટ
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અનેરી વજાણીની ગણતરી ટીવીની સૌથી ફિટ અને સુંદર એક્ટ્રેસમાં થાય છે. તાજેતરમાં તેણે અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં તેણે અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા.
હવે ફરી એકવાર અનેરી પોતાની સ્ટાઈલથી લોકોને પસંદ આવી રહી છે.
અનેરી વજાણી અનુપમા શોમાં જોવા નહી મળે, પરંતુ ચાહકો હજુ પણ મુક્કુના પાત્રને ખૂબ યાદ કરે છે.
તેણે તેના કિલર લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
લેટેસ્ટ તસવીરોમાં અનેરી વજાણી બેકલેસ આઉટફિટ પહેરેલી જોવા મળે છે.
અભિનેત્રીના પરફેક્ટ ફિગર પર તેનો આ સિઝલિંગ ડ્રેસ ખૂબ જ મજેદાર છે.
અનેરીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. જેમાં તે પહેલા કરતા વધુ ગ્લેમરસ લાગી રહી છે.
અનેરી વજાનીએ અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવવા માટે ન તો ઓડિશન આપ્યું હતું કે ન તો લુક ટેસ્ટ કર્યો હતો. બસ, રાજન શાહીએ તેની સાથે એક કલાક વાત કરી અને માલવિકાના પાત્રને ફાઇનલ કર્યું.
તમામ તસવીરો ઇશાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.