Nidhi Shah Photo: 'અનુપમા'ની પુત્રવધૂએ બાથરૂમમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

Nidhi Shah Photo: ટીવી શો 'અનુપમા'માં સંસ્કારી પુત્રવધૂનો રોલ કરી રહેલી ટીવી એક્ટ્રેસ નિધિ શાહે તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેને જોઈને ચાહકોના શ્વાસ અટકી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નિધિ શાહ એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ખૂબ જ સિઝલિંગ ફોટોશૂટની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે.

આ ફોટોશૂટમાં સાડીમાં નિધિ બાથરૂમમાં કેમેરા સામે પોઝ આપી રહી છે.
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે
આ તસવીરો શેર કરતાં નિધિ શાહે કેપ્શનમાં લખ્યું- 'હું સ્ક્રોલ કરવાનું પણ બંધ કરી દઈશ..'
તસવીરોમાં નિધિએ લાઇટ શેડની નેટ સાડી પહેરી છે. જે તેણે સ્લીવલેસ બ્લાઉઝ સાથે કેરી કરી છે.
નિધિ શાહે વર્ષ 2013માં ફિલ્મ 'મેરે ડૅડ કી મારુતિ'થી અભિનયની શરૂઆત કરી હતી. પણ તેને ઓળખ તો 'અનુપમા'થી જ મળી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે