Anupamaa: અનુજ-અનપમાની પ્રોપર્ટી ઝડપી લેનાર 'બરખા' રિયલ લાઇફમાં છે કરોડો રૂપિયાની માલિક

અનુપમામાં બરખાનું પાત્ર ભજવનાર આશ્લેષા સાવંત વાસ્તવિક જીવનમાં ખૂબ અમીર છે

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
'અનુપમા'માં બરખાનું પાત્ર ભજવનાર આશ્લેષા સાવંત વાસ્તવિક જીવનમાં ખૂબ અમીર છે
2/8
અભિનેત્રી આશ્લેષા સાવંત ટીવી શો 'અનુપમા'માં બરખાનું પાત્ર ભજવી રહી છે. તે શોમાં વિલન બની ચૂકી છે.
3/8
શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનુજ કાપડિયાના ઘર અને પ્રોપર્ટી પર કબજો કરવા માટે આશ્લેષા તમામ હદો પાર કરી રહી છે.
4/8
બરખાએ પૈસાના લોભમાં માયા સાથે હાથ મિલાવ્યા છે અને અનુજ અને અનુપમાને અલગ કરવાનો પ્રયાસ કરી રહી છે.
5/8
બરખા ભલે રીલ લાઈફમાં પૈસા પાછળ દોડતી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ અમીર છે. આશ્લેષા સાવંત પાસે ઘણી મિલકત છે.
6/8
પ્રાઈમ્સ વર્લ્ડના રિપોર્ટ અનુસાર આશ્લેષા સાવંતઆશ્લેષા સાવંતે નાની ઉંમરમાં જ ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે 12મું પાસ કર્યા પછી મોડલિંગ શરૂ કર્યું હતુંની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે. તે ટીવી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પૈસા કમાય છે.
7/8
આશ્લેષા સાવંતે નાની ઉંમરમાં જ ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે 12મું પાસ કર્યા પછી મોડલિંગ શરૂ કર્યું હતું
8/8
આ પછી આશ્લેષાએ 'કસૌટી ઝિંદગી કી'થી ટીવી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે 'દિલ સે દિયા વચન', 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી', 'સાત ફેરે', 'કમલ' અને 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા'માં જોવા મળી હતી.
Sponsored Links by Taboola