Avneet Kaur : અવનિત કૌરનો મસ્તી ભર્યોં અંદાજ, જુઓ Photos
Avneet Kaur Photos : અવનીત તેની તસવીરોને લઈને પણ ચર્ચામાં છે.
Avneet Kaur Photos
1/6
અવનીત કૌરને ટીવીની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. આ સાથે અવનીત તેની તસવીરોને લઈને પણ ચર્ચામાં છે.
2/6
અવનીત કૌર સોશિયલ મીડિયા પ્રેમી છે, તે પોતાના ફોટા અને વીડિયો શેર કરવાની તક છોડતી નથી.
3/6
હાલમાં જ અવનીત કૌરે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ક્યૂટ સ્ટાઈલ જોવા મળી રહી છે.
4/6
આ તસવીરોમાં અવનીત કૌર મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે. તેના પરફોર્મન્સને જોઈને લોકો તેના દિવાના થઈ રહ્યા છે.
5/6
થોડા સમય પહેલા અવનીત કૌરે પોતાની તસવીરો શેર કરી હતી. આટલા ઓછા સમયમાં એક લાખથી વધુ લાઈક્સ મળી છે.
6/6
આ પહેલીવાર નથી જ્યારે અવનીત કૌરની કોઈ તસવીરને આટલી પસંદ કરવામાં આવી હોય. અવનીતનો કોઈપણ ફોટો સેકન્ડમાં વાયરલ થઈ જાય છે.
Published at : 29 Jul 2022 09:56 PM (IST)