PHOTOS: નથણી-ચૂડી બ્રાઇડલ ફોટોશૂટમાં Ayesha Singhનો બેહદ ખૂબસૂરત લૂક, ટીવીની સંસ્કારી પુત્રવધુ ‘સર્ઇ’ના બદલાયેલા તેવર
ટીવી શો 'ગૂમ હૈ કિસી કે પ્યાર મેં'ની એક્ટ્રેસ આયેશા સિંહ આ તસવીરોમાં કોઈ પણ મહેલની રાણીથી કમ દેખાતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ગૂમ હૈ કિસી કે પ્યાર મેં' જેવા હિટ ટીવી શોની નાયિકા સર્ઇ એટલે કે એક્ટ્રેસ આયેશા સિંહે હાલમાં બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે, આ તસવીરોમાં તેનો બોલ્ડ અને હોટ અવતાર જોવા મળ્યો છે.
ગમ હૈ કિસી કી પ્યાર મેં માં શોની નિર્દોષ અને સંસ્કારી 'સાઈ' સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેનો બ્રાઈડ લુક જોઈને ફેન્સ પણ ચોંકી ગયા.
મારવાડી લુકમાં દુલ્હન બનેલી આયેશા રૂપની રાણી જેવી લાગી રહી છે.આ તસવીરને ફેન્સ સોશિયલ મીડિયા પર લાઇક કરી રહ્યાં છે.
તેણે ગોલ્ડન અને ગ્રીન કલરનો લહેંગા પહેર્યો છે. નથની-ચુડા નેકલેસની સાથે આ લુકને શાહી રંગ આપવામાં આવ્યો છે.
આયશા નાના પ઼ડદા પર ભલે સંસ્કારી પુત્રવધુ દેખાતી હોય. જો કે તે રિયલ લાઇફમાં ખૂબ જ મોર્ડન છે. તેની લેટેસ્ટ તસવીરમાં તે ખૂબ જ બોલ્ડ નજર આવી.
આયશાને સર્ઇ ચવ્હાણના કિરદારમાં ઘર-ઘર ઓળખ મળી મળી છે.
શોમાં એક માસૂમની ઇમેજ બનાવનાર આયશાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
સુપર ક્યૂટ આયેશાએ તાજેતરમાં કેટલાક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યાં છે. તે ક્યારેક લહેંગા ચોલીમાં તો હોટ બ્રાઇડલ તો વેસ્ટર્ન આઉટફિટમાં બાર્બી ડોલ જેવા લૂકમાં આકર્ષક લાગી રહી છે.