Photos: ઓલ બ્લેક લૂકમાં કેર વર્તાવતી દેખાઇ Garima Chaurasia, વાયરલ થયો એક્ટ્રેસનો ગ્લેમ લૂક.....
Garima Chaurasia: ટિકટૉકથી પોતાની કેરિયરની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસ ગરિમા ચૌરસિયા આજકાલ સોશ્યલ મીડિયા પર ફરી એકવાર છવાઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરિમા ચૌરસિયા પોતાના દમદાર વીડિયોના કારણે ફેન્સનુ મનોરંજન તો કરે જ છે, સાથે સાથે પોતાની દમદાર ફેશન સેન્સથી લાખો લોકોને પોતાના દિવાના પણ બનાવી લે છે.
તાજેતરમાં જ ગરિમા ચૌરસિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શેર કરી છે, જેમાં તે ઓલ બ્લેક લૂકમાં દેખાઇ રહી છે.
વાયરલ થઇ રહેલી તસવીરોમાં ગરિમા ચૌરસિયાએ બ્લેક ક્રૉપ ટૉપની સાથે ટ્રાન્સપરેન્ટ પ્લાઝો પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે.
ગરિમા ચૌરસિયા આ ફોટોશૂટમાં એકદમ વધારે હૉટ દેખાઇ રહી છે, તેને આ ફોટોશૂટમાં કેટલાક કિલર પૉઝ આપ્યા છે.
એક્ટ્રેસની નમકીન અદાઓ કોઇને પણ પોતાના દિવાના બનાવી શકે છે, દરેક બીજી તસવીરમાં તે પોતાની ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની વાત કરીએ તો ગરિમા ચૌરસિયા મોટી મોટી બૉલીવુડ હીરોઇનોને પણ આ રેસમાં પાછળ પાડી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 14 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
ગરિમા ચૌરસિયા