ભોજપુરી સિનેમાની આ એક્ટ્રેસ આપે છે બૉલીવુડની હસીનાઓને ટક્કર, સ્ટાઇલ સ્ટેટમેન્ટની તસવીરો વાયરલ.......
પ્રાચી સિંહ સ્ટાઇલ સ્ટેટમેન્ટ
1/10
Prachi Singh: એવુ કહેવાય છે કે, ગ્લેમરસ અને સુંદરતાનો તડકો માત્ર બૉલીવુડમાં જ જોવા મળે છે, પરંતુ એવુ કંઇજ નથી, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક હસીનાઓ એવી છે, જે દરેક મામલામાં બૉલીવુડ એક્ટ્રેસને માત આપતી દેખાય છે. આવી જ એક એક્ટ્રેસ છે પ્રાચી સિંહ. પ્રાચી સિંહ જેને બહુજ ઓછા સમયમાં ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે.
2/10
બૉલીવુડ જ નહીં આજકાલ રિઝનલ ભાષાઓની ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસીસની પણ એક શાનદાર ફેન ફોલોઇંગ હોય છે, તે લિસ્ટમાં પ્રાચી સિંહનુ નામ પણ સામેલ છે.
3/10
પ્રાચી સિંહ હંમેશા પોતાની કાતિલ અદાઓથી ફેન્સને દિવાના બનાવતી દેખાય છે. સાથે જ પોતાના હુસ્નથી બૉલીવુડની હસીનાઓને જબરદસ્ત ટક્કર પણ આપે છે.
4/10
પ્રાચી સિંહ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. એટલુ જ નહીં, ઇન્સ્ટાગ્રામ પર તેની શાનદાર ફેન ફોલોઇંગ પણ જોવા મળે છે.
5/10
પ્રાચી સિંહ સોશ્યલ મીડિયા લવર છે, આવામાં તે પોતાની તસવીરો અને વીડિયોને શેર કરતી રહે છે. પ્રાચી સિંહનો સ્ટાઇલિશ અંદાજ ચર્ચામાં છવાયેલો રહે છે.
6/10
ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પ્રાચી સિંહ એક ઉભરતુ નામ બની ચૂક્યુ છે. ફિલ્મો ઉપરાંત પ્રાચી પોતાના દિલકશ અંદાજથી ફેન્સના દિલોની ધડકનો વધારવાનુ નથી ભૂલતી.
7/10
પ્રાચી સિંહના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો એકથી એક ચઢિયાતી તસવીરો જોવા મળશે. જે કોઇને પણ પોતાનો ફેન બનાવવા માટે કાફી છે.
8/10
પ્રાચી સિંહ ફક્ત ફિલ્મી પડદા પર જ પોતાના કિલર અંદાજથી ફેન્સને મદહોશ નથી કરતી, પરંતુ રિયલ લાઇફમાં પણ તે ખુબ ગ્લેમરસ છે.
9/10
પ્રાચી સિંહ સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં જોઇએ તો મોટી મોટી બૉલીવુડ હીરોઇનોને પણ પછાડતી દેખાઇ રહી છે. તેના ઇન્સ્ટાગ્રામની તસવીરો આ વાતનો પુરાવો છે.
10/10
પ્રાચી સિંહ સ્ટાઇલ સ્ટેટમેન્ટ
Published at : 19 Nov 2021 12:12 PM (IST)