કેન્સર સામેની જંગ વચ્ચે વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં ગિના ખાને આપ્યા કિલર પોઝ

Hina Khan Pics: હિના ખાન ટીવીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં અભિનેત્રી કેન્સર સામે ઝઝૂમી રહી છે. ખતરનાક બીમારી સામે લડવા છતાં હિના ખાન પોતાના જીવનના દરેક ક્ષણને ખુલ્લેઆમ જીવી રહી છે

હિના ખાન

1/7
Hina Khan Pics: હિના ખાન ટીવીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં અભિનેત્રી કેન્સર સામે ઝઝૂમી રહી છે. ખતરનાક બીમારી સામે લડવા છતાં હિના ખાન પોતાના જીવનના દરેક ક્ષણને ખુલ્લેઆમ જીવી રહી છે અને અન્ય લોકો માટે પ્રેરણા બની છે. અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરે છે જે તેના ચાહકોને ખૂબ ગમે છે. હવે હિનાએ વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં પોતાના ફોટા શેર કર્યા છે જેણે ચાહકોને દિવાના બનાવી દીધા છે.
2/7
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને ફરી એકવાર પોતાની લેટેસ્ટ તસવીરોથી ચાહકોને ઘાયલ કર્યા છે.
3/7
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સફેદ શોર્ટ ડ્રેસમાં તેના ઘણા સુંદર ફોટા શેર કર્યા છે.
4/7
તસવીરોમાં હિના ખાન હેયર વિગ પહેરેલી જોવા મળી રહી છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/7
આ ફોટામાં પણ અભિનેત્રી માથા પર હાથ રાખીને અને આંખો નીચી રાખીને પોઝ આપતી જોવા મળે છે.
6/7
આ તસવીરમાં હિના તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
7/7
આ ફોટામાં હિના તેની બાલ્કનીમાં ઉભી રહીને પોઝ આપી રહી છે.હિનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો પણ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું કે તે પહેલા કરતાં વધુ સુંદર બની ગઈ છે.
Sponsored Links by Taboola