Photos: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની એક્ટ્રેસ ઉલ્લૂ વેબ સીરીઝમાં મચાવી રહી છે તહેલકો, પાર કરી ચૂકી છે તમામ હદો
Taarak Mehta Ka Oolth Chashmah Actress Nehal Vadoliya: ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. ભારતમાં મોટા ભાગના લોકો આ સીરિયલને ખુબ જ જુએ છે, અને આના દરેક પાત્રો પણ લોકોના મનમાં વસી ગયા છે. આ પહેલા તારક મહેતા કા ઉલ્થ ચશ્મા શૉમાં અભિનેત્રી નેહલ વડોલિયા પોતાના રૉલને લઇને જાણીતી હતી, જોકે એક્ટ્રેસ હાલના દિવસોમાં ઉલ્લુ એપ પર એક પછી એક વેબસીરીઝમાં દેખાઇ રહી છે. આ સિરીઝમાં અભિનેત્રી બૉલ્ડનેસની તમામ હદો પાર કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહલ વાડોલિયા OTTની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય એક્ટ્રેસ બની ચૂકી છે. અભિનેત્રીની ઉલ્લુ એપ પર ખૂબ જ બૉલ્ડ વેબ સીરીઝ છે, જેના કારણે તે પોતાના ફેન્સમાં ચર્ચાનો વિષય બની રહે છે.
OTT પ્લેટફોર્મ પર સેન્સરશિપના અભાવે અભિનેત્રી નેહલ વાડોલિયાએ બૉલ્ડનેસની હદ વટાવી દીધી છે. આવામાં અભિનેત્રી એકતા કપૂરની વેબ સીરીઝ ગંદી બાતમાં પણ જોવા મળી છે.
એટલુ જ નહીં નેહલ વાડોલિયાની બૉલ્ડ અદાઓ ઉલ્લુ વેબ સીરીઝ જુલીમાં પણ જોવા મળી હતી, જેમાં તેને ખૂબ જ બૉલ્ડ સીન્સ આપ્યા હતા.
અભિનેત્રી નેહલ વડોલિયા ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે.
નેહલ વાડોલિયાને ઈન્સ્ટાગ્રામ પર 1.5 લાખથી વધુ યૂઝર્સ ફોલૉ કરે છે.
નેહલ વાડોલિયા પોતાના ઇન્સ્ટા પર ઘણા બધા એડલ્ટ વીડિયો શેર કરે છે. નેહલ વાડોલિયા ગુજરાતના છે. રિપોર્ટ્સ અનુસાર નેહલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ જોવા મળી હતી.
ખાસ વાત છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં એક્ટ્રેસ નેહલ વાડોલિયાનું નામ નેહા હતું. આ અભિનેત્રી બબીતાની બહેનના રૉલમાં જોવા મળી હતી. નેહલ વાડોલિયાએ ગંદી બાત 3 થી દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત તે મસ્તરામ, ટાઈપરાઈટર, મિસ્ટ્રી ગર્લ, દુનાલી અને અમર પ્રેમ વેબ સીરીઝમાં પણ જોવા મળી હતી.