Garima Chaurasia: ઈન્સ્ટાગ્રામ સ્ટાર ગરિમા ચોરસિયાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Garima Chaurasia: ઈન્સ્ટાગ્રામ સ્ટાર ગરિમા ચોરસિયાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
ગરિમા ચોરસિયા
1/7
સોશિયલ મીડિયા સ્ટાર ગરિમા ચોરસિયાએ હાલમાં જ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
2/7
બોડીકોન લૂકમાં અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
3/7
નવા લૂકમાં ગરિમા ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
પોતાની સુંદરતા અને સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ગરિમા ચોરસિયા અવારનવાર લાઈમલાઈટમાં રહે છે.
5/7
ગરિમા ચોરસિયા સોશિયલ મીડિયા સ્ટાર છે. પોતાની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
6/7
કેમેરાની સામે હોટ બોડીકોન લૂકમાં કાતિલ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
7/7
હોટ ફોટોશૂટ જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે. (તમામ તસવીરો ગરિમા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 13 Sep 2024 07:44 PM (IST)