Jannat Zubair Pics: બ્લેક શાઈની ડ્રેસમાં જન્નત ઝુબૈરે આપ્યા ગ્લેમરસ પોઝ, ફોટો જોઈ ફિદા થયા ફેન્સ
પ્રખ્યાત ટીવી અભિનેત્રીમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે. જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું. આ પછી અભિનેત્રી ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજન્નત ઝુબૈર હાલમાં જ રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. જન્નત શોની મોંઘી સ્પર્ધકોમાંથી એક રહી છે.
જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં જન્નત બ્લેક કલરના સ્ટ્રેપલેસ શાઇની ડ્રેસ પહેરીને અલગ-અલગ પોઝમાં કહેર વરસાવતી જોવા મળે છે.
જન્નત ઝુબૈર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની નવી તસવીરો શેર કરતી રહે છે.
જન્નતના પ્રશંસકોની યાદી ઘણી લાંબી છે, તેથી જ તેના ઈન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે.
તમને જણાવી દઈએ કે જન્નત ઝુબૈરે ચાઈલ્ડ આર્ટિસ્ટ ટીવી સીરિયલ 'ફૂલવા' થી ઘણી ખ્યાતિ મેળવી છે. આ પછી જન્નત રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં પણ જોવા મળી છે.
તમામ ફોટો સોર્સ - જન્નત ઝુબૈર ઈંસ્ટાગ્રામ