Jhalak Dikhla Jaa 11: 'ઝલક દિખલા જા 11'ના સેટ બહાર રેડ સાડીમાં સ્પોર્ટ થઇ Malaika Arora
Jhalak Dikhla Jaa 11: Jhalak Dikhla Jaa 11: ટીવીનો ફેમસ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 11 આ દિવસોમાં ચર્ચામાં છે. આ સીઝનમાં અરશદ વારસી, મલાઈકા અરોરા અને ફરાહ ખાન જજ કરી રહ્યા છે.
Jhalak Dikhla Jaa 11
1/7
Jhalak Dikhla Jaa 11: ટીવીનો ફેમસ ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 11' આ દિવસોમાં ચર્ચામાં છે. આ સીઝનમાં અરશદ વારસી, મલાઈકા અરોરા અને ફરાહ ખાન જજ કરી રહ્યા છે.
2/7
આ દરમિયાન મલાઈકા અરોરાની કેટલીક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
3/7
તાજેતરમાં અભિનેત્રી 'ઝલક દિખલા જા' ના સેટની બહાર જોવા મળી હતી, જ્યાં તે લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4/7
મલાઈકાએ તેના એક ફેન્સ સાથે તસવીરો ક્લિક કરાવી હતી. ફેન્સ એક્ટ્રેસના ખૂબ વખાણ કરી રહ્યા છે.
5/7
મલાઈકા ઉપરાંત અરશદ વારસીએ પણ પાપારાઝી સામે પોઝ આપ્યા હતા.
6/7
આ દરમિયાન અભિનેતા ત્યાં હાજર તમામ કેમેરા મેન સાથે હસતો અને મજાક કરતો જોવા મળ્યો હતો.
7/7
અરશદ વારસીના આઉટફિટની વાત કરીએ તો અરશદ મલ્ટીકલર્ડ કુર્તા પાયજામામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
Published at : 19 Dec 2023 10:22 AM (IST)