ઓપન ડેનિમ શર્ટમાં બ્રા ફ્લોન્ટ કરતા કરિશ્મા તન્નાએ આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો
ટીવી એક્ટ્રેસ અને વેબ સિરીઝ ફેમ કરિશ્મા તન્ના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે. અભિનેત્રી તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને ચાહકોને દંગ કરી દિધા છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
ટીવી એક્ટ્રેસ અને વેબ સિરીઝ ફેમ કરિશ્મા તન્ના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે. અભિનેત્રી તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને ચાહકોને દંગ કરી દિધા છે.
2/8
તાજેતરમાં અભિનેત્રીની ગ્લેમરસ તસવીરોએ ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસના હોટ અંદાજને જોઈ ચાહકો દંગ રહી ગયા છે.
3/8
હાલમાં જ કરિશ્મા તન્નાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેની હોટનેસ તબાહી મચાવી રહી છે.
4/8
આ તસવીરોમાં એક્ટ્રેસ ઓપન બટન ડેનિમ શર્ટ પહેરીને સોફા પર બેઠી છે અને ખૂબ જ કિલર પોઝમાં ફોટો ક્લિક કરી રહી છે.
5/8
ખુલ્લા વાળ અને સામાન્ય મેકઅપ સાથે અભિનેત્રીએ તેના લૂકને શાનદાર બનાવ્યો છે.
6/8
કરિશ્મા તન્ના સોફા પર બેસી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી છે.
7/8
ચાહકો પણ અભિનેત્રીની આ તસવીરને લાઈક કરી રહ્યા છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 11 Mar 2023 11:04 PM (IST)