Khatron Ke Khiladiમાંથી બહાર થયેલી ચેતના પાંડેએ ગ્લેમરસ ફોટો શેર કર્યા, સ્ટાઈલના દીવાના થયા ફેન્સ
ચેતના પાંડે ખૂબ જ સારી રીતે રમી હતી, પરંતુ તાજેતરમાં જ પાણીના એક ટાસ્કને અડધો છોડવાને કારણે તેને શોમાંથી બહાર કાઢવામાં આવી હતી. ટૂંક સમયમાં તે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેતના પાંડે તેની કારકિર્દીમાં માત્ર ઉંચાઈઓને સ્પર્શી રહી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુકથી ચાહકોને પણ દિવાના બનાવી રહી છે.
ચેતના પાંડે અવારનવાર પોતાની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવે છે.
હાલમાં જ ચેતના પાંડેએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અવતાર જોઈને તમે ચોંકી જશો.
ચેતના પાંડેએ સફેદ બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેમાં તે અદભૂત લાગી રહી છે. તસવીરોમાં તે બેડ અને સોફા પર કિલર લુક સાથે પોઝ આપતી જોઈ શકાય છે
ચેતના પાંડે સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી હતી, જ્યાં તેણે જબરદસ્ત સ્ટંટ કરીને બધાને ચોંકાવી દીધા હતા.