સ્ટ્રેપલેસ ડ્રેસમાં Jannat Zubairએે ફરીથી ચલાવ્યો હુશ્નનો જાદૂ, અદાઓ પર ફેન્સ થયા ફિદા
Khatron Ke Khiladi 12 Jannat Zubair Pics: ટીવી એક્ટ્રેસ જન્નત જુબૈર હાલમાં જ પોતાની સ્ટાઈલિશ તસવીરો શેર કરી છે.
જન્નત જુબૈર
1/6
એક્ટ્રેસ જન્નત જુબૈરે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ગોર્જીયસ ફોટો શેર કર્યા છે જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
2/6
જન્નત જુબૈરે પિંક કલરનો સ્ટ્રેપલેસ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ સાથે જન્નતે ન્યૂડ હિલ્સ પણ પહેરી છે.
3/6
ખુલ્લા વાળ સાથે જન્નત જુબૈરે પોતાના મેકઅપને ગ્લૌસી રાખ્યો છે. પિંક લિપ્સ અને બ્લશથી જન્નતની સુંદરતામાં વધારો થયો છે.
4/6
જન્નત જુબૈરના આ સ્ટાઈલિશ લૂકને જોતાં જ ફેન્સ પોતાનું દિલ હારી ગયા છે. 20 વર્ષની જન્નત આ ફોટોશૂટમાં આકર્ષક પોઝ આપતી જોવા મળી છે.
5/6
જન્નત જુબૈરે હાલના દિવસોમાં ખતરોં કે ખિલાડી 12માં પોતાના પરફોર્મન્સથી હેડલાઈન્સ બનાવી છે.
6/6
આ શોમાં જન્નતના પરફોર્મન્સને દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ શોમાં જન્નત પોતાની ગ્લેમરસ ઈમેજથી છવાયેલી છે.
Published at : 07 Aug 2022 03:36 PM (IST)