Tina Datta: એક્ટ્રેસ ટીના દત્તાનો લાજવાબ સાડી લૂક્સ, તમે પણ કરી શકો છો રિક્રિએટ
Tina Datta Saree Looks: ટીના દત્તા પોતાના લૂક્સથી લાખો લોકોની ઊંઘ ઉડાડી દે છે. એક્ટ્રેસનો સાડી લૂક્સ પણ કમાલનો છે. તમે પણ એક્ટ્રેસના લૂક્સ પરથી ઇન્સપિરેશન લઇ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બૉસ 16માં પોતાના જલવો બિખેરી ચૂકેલી એક્ટ્રેસ ટીના દત્તાની સ્ટાઇલ ફેન્સને ખુબ પસંદ આવે છે, અભિનેત્રીની ક્યૂટ સ્માઇલથી લાખો લોકોના દિલ પર વીજળીઓ પડી જાય છે.
ટીના દત્તા પોતાની એક્ટિંગના કારણે ફેન્સના દિલો પર રાજ કરે છે. સાથે જ તે પોતાની ફેશન સેન્સથી પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. દરેક લૂક તેનો જોવાલાયક હોય છે.
તાજેતરમાં જ એક્ટ્રેસે વાઇટ કલરની એમ્બ્યૉઇડરી વર્ક વાળી સાડી પહેરેલી છે, જેમાં તેને મિનિમલ મેકઅપ કર્યો છે. ટીના આ સાડી લૂકમાં સેક્સી બૉલ્ડ લાગી રહી છે.
કોઇપણ ફન્ક્શનમાં જવા માટે સાડીનો સ્ટાઇલિશ લૂક્સ સર્ચ કરી રહ્યાં છો, તો ટીના દત્તાનો આ લૂક્સ કૉપી કરવો બેસ્ટ રહેશે. દરેકની નજર તમારા પર ચોંટી જશે.
એક્ટ્રેસ હંમેશા પોતાના ચાહકોની સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે, લેટેસ્ટ લૂક પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. બૉલ્ડ લૂક હોય કે દેસી લૂક ટીના દરેક લૂકમાં કેર વર્તાવે છે.
વ્હાઇટ સાડીમાં ટીના દત્તા ખુબ ગ્લેમરસ દેખાઇ રહી છે, આ લૂકને કમ્પલેટ કરવા માટે તેને હેવી જ્વેલરી પણ કેરી કરી છે, જે તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહી છે.
સાડીમાં તમે પણ ગ્લેમરસ દેખાવવા માંગો છો, તો એક્ટ્રેસના આ લૂકને ફોલો કરી શકો છો. આ લૂકને કમ્પલેટ કરવા માટે તેને વાળની સારી રીતે સેટ કર્યા છે.